સ્માર્ટ ચૂંટણી મેનેજમેન્ટ પ્લેટફોર્મ

બૂથ મેનેજમેન્ટ એપ્લીકેશન
ફોર ગુજરાત

સરપંચથી સાંસદ કાર્યકર્તાથી પ્રદેશ પ્રમુખ

ચૂંટાયેલ પ્રતિનિધિ અને પાર્ટી કાર્યકર્તા માટે તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ ચૂંટણી મેનેજમેન્ટ પ્લેટફોર્મ અટલ બૂથ... દરેક મતદારની માહિતી, દરેક ઘર સુધી પહોંચ.

સરળ ઉપયોગ સુરક્ષિત ડેટા 24×7 સપોર્ટ સ્માર્ટ મેનેજમેન્ટ
અટલ બૂથ મોબાઈલ એપ્લિકેશન સ્ક્રીનશોટ — કુલ મતદારો ૫૦,૦૦,૦૦૦+ અને ૧૦૦% સચોટ બૂથ મેપિંગ

કોના માટે છે અટલ બૂથ?

ચૂંટાયેલ પ્રતિનિધિ અને પાર્ટી કાર્યકર્તા માટે તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ ચૂંટણી મેનેજમેન્ટ પ્લેટફોર્મ — બૂથ સ્તરથી લઈને સમગ્ર મતવિસ્તાર સુધીની માહિતી એક જ પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.

"જૂના જમાનામાં ચૂંટણી માત્ર સભાઓથી નહીં પણ સંગઠન દ્વારા લડાય છે."

અટલ બૂથ સાથે તમને શું મળશે?

  • મતદારોનો સંપૂર્ણ રેકોર્ડ
  • ડેટા કલેક્શન રિયલ-ટાઇમ ટ્રેકિંગ
  • જન્મદિવસે શુભેચ્છા મેસેજ
  • બૂથવાઇઝ કામગીરીનું વિશ્લેષણ

અટલ બૂથ મેનેજમેન્ટ એપ્લીકેશન ફીચર્સ

બૂથથી લઈને વોર્ડ સુધી, મતદારથી લઈને મેપિંગ સુધી અને આયોજનથી લઈને અમલીકરણ સુધી — સફળ ચૂંટણી મેનેજમેન્ટ માટેનું સંપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ.

Booth Management Dashboard — અટલ બૂથ એપ સ્ક્રીનશોટ

બૂથ મેનેજમેન્ટ

કોઈ પણ ચૂંટણીમાં વિજયનો આધાર મજબૂત બૂથ મેનેજમેન્ટ પર નિર્ભર હોય છે. દરેક બૂથની માહિતી, મતદાર ડેટા, કાર્યકર્તા સંકલન અને બૂથવાઇઝ વિશ્લેષણ દ્વારા ચૂંટણી અભિયાનને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવી શકાય છે.

  • મતદારોનો સંપૂર્ણ રેકોર્ડ
  • સર્વે અને ડેટા સંગ્રહ
  • ડેટા કલેક્શન પ્રોગ્રેસનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ
  • જન્મદિવસે શુભેચ્છા મેસેજ
  • મિટિંગ અને તહેવાર માટે પર્સનલ મેસેજ
  • બૂથવાઇઝ કામગીરીનું વિશ્લેષણ
  • કાર્યકર્તા અને ટીમ મેનેજમેન્ટ

અન્ય સેવાઓ

માત્ર ડિજિટલ પ્રચાર જ નહી, પણ ચૂંટણી માટે જરૂરી ઝાણ-પોંક અને પ્રિન્ટિંગ સપોર્ટ પણ.

સોશિયલ મીડિયા મેનેજમેન્ટ

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિત તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર સંકલિત, સતત અને પરિણામલક્ષી પ્રચાર વ્યવસ્થા.

ડિજિટલ બૂસ્ટિંગ

ચોક્કસ વિસ્તાર અને લક્ષિત મતદારોને ધ્યાનમાં રાખીને તમારા વિચાર, વિકાસકાર્યો અને પ્રચાર સંદેશને વધુમાં વધુ લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે સ્માર્ટ ડિજિટલ બૂસ્ટિંગ.

ક્રિએટિવ ડિઝાઇન સોલ્યુશન

ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા ક્રિએટિવ્સથી લઈને પોસ્ટર, બેનર અને ફ્લાયર સુધીની તમામ પ્રોફેશનલ ડિઝાઇનિંગ સેવા.

સ્માર્ટ બૂથ મેનેજમેન્ટ સિસ્ટમ

મતદાર ડેટા મેનેજમેન્ટ, કાર્યકર્તા સંકલન, બૂથવાર આયોજન અને મતદાન દિવસના સંચાલન માટે સંપૂર્ણ ડિજિટલ સોલ્યુશન.

એક્સેલમાં મતદારયાદી

તમારા મતવિસ્તારની સંપૂર્ણ મતદારયાદી મોબાઈલ નંબર સહિત સરળ અને ઉપયોગી Excel ફોર્મેટમાં ઉપલબ્ધ, જેથી રિપોર્ટ અને વિશ્લેષણ સરળતાથી કરી શકાય.

24×7 ઇલેકશન સપોર્ટ

ચૂંટણીના દરેક તબક્કે 24×7 માર્ગદર્શન, ઝડપી સહાય અને નિષ્ણાત ટીમનો સતત સાથ.

મતદાતા સ્લિપ પ્રિન્ટિંગ સેવા

મતદારો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી મતદાતા સ્લિપ પ્રિન્ટિંગની ઝડપી અને વિશ્વસનીય સેવા.

0+
Constituencies
0+
Booths Managed
0 Million+
Voter Records
0+
Party Workers
24x7
Support
0%
Secure Data

How It Works: જીત સુધીની સફર

અટલ બૂથ એપ સ્પ્લેશ સ્ક્રીન સાથેનો ફોન
01

બૂથ એડ કરો

તમારો મતવિસ્તાર, વોર્ડ અને બૂથની માહિતી તૈયાર કરો તેમજ મતદારોની પ્રાથમિક માહિતી ઉમેરો.

02

બૂથ એડ કરો

મતવિસ્તારને બૂથ મુજબ ગોઠવો અને દરેક બૂથ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાપન તૈયાર કરો.

03

કાર્યકર્તા નિયુક્તિ

બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ અને કાર્યકર્તાઓને જવાબદારી મુજબ નિયુક્ત કરો.

04

સર્વે પ્રોસેસ

દરેક પરિવાર સુધી પહોંચો, મતદારોની માહિતી અપડેટ કરો અને જનસંપર્કને વધુ મજબૂત બનાવો.

05

ડેટા વિશ્લેષણ

મતદારોના ડેટા, સર્વે અને કામગીરીના અહેવાલોનું વિશ્લેષણ કરીને યોગ્ય ચૂંટણી વ્યૂહરચના બનાવો.

ચૂંટણી જીતો

સુવ્યવસ્થિત આયોજન, સક્રિય કાર્યકર્તા અને સચોટ માહિતીના આધારે ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરો.

સંપર્ક કરો

તમારી બૂથ મેનેજમેન્ટ માટે તમામ વિગતો સાથે ડેમો ફોર્મ ભરો.

તમારી ચૂંટણી મેનેજમેન્ટ માટે તમામ સેવાઓ એક જ જગ્યાએ.

મોબાઈલ નંબર8140608587
Whatsapp8140608587
લોકેશનભાવનગર, ગુજરાત
Whatsapp પર ચેટ કરો

ડેમો માટે ફોર્મ ભરો

નીચેની વિગતો ભરો, "Whatsapp પર મોકલો" દબાવતાં જ માહિતી સીધી અમારા whatsapp પર પહોંચી જશે.